ગુજરાતી પ્રેમની શાયરી | લવ શાયરી | ગુજરાતી શાયરી દિલ

આજે હુ તમને ગુજરાતી પ્રેમની શાયરી, લવ શાયરી, ગુજરાતી શાયરી લખેલી, ગુજરાતી પ્રેમની શાયરી, પ્રેમ શાયરી વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ gujarati romantic shayari love,શાયરી પ્રેમ અને ગુજરાતી શાયરી દિલ પર આ શાયરી ગમેશે.

જો તમને આ gujarati romantic shayari love ગમે તો તમે એક વાર Love quotes in gujarati પણ વાચજો.

ગુજરાતી પ્રેમની શાયરી

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

બસ હવે આજ વાત છે મારી પાસે તને કહેવા માટે
કે તારું ચંદ્ર જેવું મુખ જ પૂરતું છે
મારા આ જીવનને શણગારવા માટે

Bas have aaj vaat chhe maari paase tane kaheva maate
Ke taaru chandra jevu mukh j purtu chhe
Maara aa jeevanne shangaarva maate

ગુજરાતી શાયરી દિલ

તારા પ્રેમ સાથે આ ન્યાય કરવો પૂરતું રહેશે
કે તારી ભૂલોને ભૂલી જવું એટલું જ મહત્વનું રહેશે
એક ચંદ્રની સુંદરતાને બીજું શું જોઈએ
બસ એની રાહ માટે આ હ્રદયને સૂર્ય બનવું પણ પૂરતું રહેશે

Taara prem saathe aa nyaay karvo poortu raheshe
Ke taari bhoolone bhooli javu etlu j mahatvanu raheshe
Ek chandrani sundartaane Biju shu joie
Bas eni raah maate aa hradayne sury banvu pan poortu raheshe.

ગુજરાતી પ્રેમની શાયરી

તારા જીવનની પુસ્તકમાં મારા નામનો એક વિષય માંગુ છું
પ્રેમ મારો સફળ થાય કે નહિ થાય
પણ હું આખું જીવન ફકત તને જ પ્રેમ કરવા માંગુ છું

Taara jeevanni pustakma maara naamno ek vishay maagu chhu
Prem maaro safal thaay ke nahi thaay
Pan hu aakhu jeevan fakat tane j prem karva maagu chhu

લવ શાયરી

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

વાંધો શું હોય એ જીવન સાથે
જે જીવન માં તારા જેવું રળિયામણું ફૂલ હોય
હું તૈયાર છું રોજ શરાબ પીવા માટે
જો તારી આંખોમાં જ એનું સ્થાન હોય

Vaandho shu hoy e jeevan saathe
Je jeevan ma taara jevu raliyaamanu fool hoy
Hu taiyaar chhu roj sharab peeva maate
Jo taari aankhoma j enu sthaan hoy

ગુજરાતી શાયરી લખેલી

હોઠો પર હોઠોની સજાવટ હોવી જોઈએ
આ પ્રેમ છે પ્રિય આમાં કંઈ તો શરારત હોવી જોઈએ

Hotho par hothoni sajavat hovi joie
Aa prem chhe priy aama Kai to shararat hovi joie

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

મારી સામે ભલે એ ના પાડે છે
પણ એ પણ જાણે છે કે એ મને પ્રેમ કરે છે

Maari saame bhale e naa pade chhe
Pan e pan jaane chhe ke e mane prem kare chhe

ગુજરાતી પ્રેમની શાયરી

એટલી વાર તો તે શ્વાસ પણ નહિ લીધા હશે પ્રિય
જેટલી વાર મેં તને યાદ કર્યો હશે.

Etli vaar to te swaas pan nahi lidha hashe priy
Jetli vaar me tane yaad karyo hashe

તું જો મારા સામેથી પાયલનો રણકાર કરતી જશે
તને નહિ જોવાની ભૂલ મારું આ હૈયું કઈ રીતે કરશે

Tu jo maara saamethi paayal no rankaar karti jashe
Tane nahi jovaani bhool maaru aa haiyu Kai rite karshe

gujarati romantic shayari love

જો અહિ સુધી તમને શાયરી ગમી હોય તો તમે આ love quotes in gujarati પણ જોજો.

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

ભૂલી જવાનો શોખ થઈ ગયો છે મને
જ્યારથી એમના સ્થાનનું સ્થાન ખબર પડ્યું છે મને

Bhooli javaano shokh thai gayo chhe mane
Jyaarthi emna sthan nu sthaan khabar padyu chhe mane

સારું માન કે મને આવતા તારા વિચારોનો હિસાબ નથી રાખતો હું
નહિતર દરેક દિવસે તારા નામ પર હું એક નવી પુસ્તક લખતો

Saaru maan ke mane aavta taara vichaaro no hisaab nathi raakhto hu
Nahitar darek divse taara naam par hu ek navi pustak lakhato

ગુજરાતી પ્રેમની શાયરી

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

સુંદર ચહેરા તો તારા કરતાં પણ વધારે છે અહીંયા
પણ દરેક ચહેરામાં તારા જેવી સુંદરતા નથી

Sundar chahera to Tara karta pan vadhaare chhe ahiya
Pan darek chaherama taara jevi sundarta nathi

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

થોડું વિચારીને તમે ફોટા પડાવ્યા કરો મારા પ્રિય
તમારા ફોટાનો મારા સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે

Thodu vichaarine tame foto padaavya karo maara priy
Tamaara fotano maara swasthy par ghani asar thaay chhe

પ્રેમ શાયરી

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

પસંદ નાપસંદ તો સમય સાથે બદલાયા કરે છે
પણ જે તમારો સમય જ બદલી નાખે
એને જ કહેવાય પ્રેમ

Pasand naapasand to samay saathe badlaaya kare chhe
Pan je tamaaro samay j badli naakhe
Ene j kahevaay prem

તારા જીવનની પુસ્તકમાં હું મારા નામનો એક કાગળ માગું છું
પ્રેમ મારો સફળ થાય કે નહિ થાય
છતાંય હું તારી સાથે જ પ્રેમ કરવા માગું છું

Taara jeevanni pustakma hu maara naam no ek kaagal maagu chhu
Prem maaro safal thaay ke nahi thaay
Chhataay hu taari saathe j prem karva maagu chhu

ગુજરાતી પ્રેમની શાયરી

હવે તો અમારી હાલત એવી થઈ ગઈ છે કે
પુસ્તકોથી પણ ઈર્ષા થવા લાગી છે
કેમકે જેવી રીતે તમારી આંખો
ફકત તેના પર જ રહે છે

Have to amaari haalat evi thai gai chhe ke
Pustakothi pan irsha thawa lagi chhe
Kemke jevi rite tamaari aankho
Fakat tena par j rahe chhe

gujarati romantic shayari love

અમથાજ મારા આ હૈયામાં તારો વિચાર નહિ આવતો
ફકત તને જ એવી કળાથી બનાવ્યો છે
નહિતર કઈ દરેક પાસે હુનર નહિ
આ હૈયાને ધબકારવાનો

Amthaaj maara aa haiyama taaro vichaar nahi aavto
Fakat tane j evi kalaathi banaavyo chhe
Nahitar Kai darek paase hunar nahi
Aa haiyaane dhabkaarvano

ગુજરાતી શાયરી લખેલી

મારી સામે ભલે એ નાં પાડે છે
પણ એ પણ જાણે છે કે એ મને પ્રેમ કરે છે
મોહિત થઈ જતું આ હૈયું એમની બસ એક વાત પર
ખાલી ખોટું સંતાઈ ને જોવાની શું જરૂર છે

Maari saame bhale e naa pade chhe
Pan e pan jaane chhe ke e mane prem kare chhe
Mohit thai jatu aa haiyu emni bas ek vaat par
Khaali khotu santaai ne jovaani shu jaroor chhe

ગુજરાતી શાયરી પ્રેમ

તારું આ સ્મિત મારા પર ઉધાર રહેશે
અને હવે આને જ વિચારીને પ્રેમ તારી સાથે હંમેશા રહેશે

Taaru aa smit maara par udhaar raheshe
Ane have aane j vichaarine prem taari saathe hamesha raheshe

ગુજરાતી-પ્રેમની-શાયરી-લવ-શાયરી-ગુજરાતી-શાયરી-દિલ

કઈક તો નિયંત્રણ રાખો તમારી આ આંખો ઉપર
આ બધી વાત કહી જાય છે
પ્રેમના રહસ્યો ઘણા છે તમારા આ હૈયામાં
તે આ બધા કહી જાય છે

Kaik to niyantran raakho tamaari aa aankho upar
Aa badhi vaat kahi jaay chhe
Premna rahasyo ghanaa chhe tamaara aa haiyama
Te aa badha kahi jaay chhe

તો મિત્રો હુ આશા કરુ છુ કે તમને આ ગુજરાતી પ્રેમની શાયરી પર અમારી લવ શાયરી ગમી હશે. જો તમને અમારા આ ગુજરાતી પ્રેમની શાયરી થી કઈ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો જેથી અમે એને સુધારવાનો પ્રયાસ કરીશુ.

Spread the love

Leave a Comment