મિત્રો આજના આર્ટિકલ મા હુ તમને Gujarati friendship shayari, દોસ્તી શાયરી ગુજરાતી, દોસ્તી સુવિચાર, funny friendship quotes in gujarati, best friend status, bhaibandh shayari gujarati વિશે કેહવા માગુ છુ.
Gujarati Friendship shayari
1) એ મોજીલી યાદોની હુ એક ચિત્ર બનાવા માંગુ છું
વાત જો જિંદગીના બે પળની છે
તો દરેક પળ હુ એ મિત્રો સાથે જીવવા માંગુ છું
E mojili yaadonu hu ek chitra banaava maangu chhu
Vat jo zindagi na be pal ni chhe
To darek pal hu e mitro saathe jeevva maangu chhu
દોસ્તી શાયરી ગુજરાતી
2) બેરંગ દીવાલોની વચ્ચે પણ આ જિંદગીમાં રંગ ભરવામાં આવે છે
આ હોસ્ટેલ છે સાહેબ,
અહીંયા દર રાતે એક નવો કાંડ કરવામાં આવે છે
Berang divaaloni vachche pan aa zindagi na rang bharvaama aave chhe
Aa hostel chhe saaheb
Ahiya darek raate ek navo kand karvaama aave chhe
3) જો મિત્રો સાથે પીધેલી એ છેલ્લી ચા નો હિસાબ ના કરતા
તો ઉધારીના બહાનાથી પણ
એ ભૂત જેવાઓને આજે મળી તો લેતા
Jo mitro saathe pidheli e chhelli chaa no hisaab naa karta
To udhaari na bahaanathi pan
Ae Bhoot jevaaone aaje mali to leta
દોસ્તી શાયરી
4) એમની funny comments અને વાહિયાત કાંડના કારણે જ તો lectures માં શ્વાસ લેવાય છે
એમ જ થોડી એ bench – partner આપણી જિંદગીમાં સૌથી મોટા entertainers બની જાય છે
Emni funny comments ane wahiyaat kaandna lidhe to aa lectures ma swaas levaay chhe
Em thodi ae bench partner aapni zindagi ma sauthi mota entertainer bani jaay chhe
ભાઈબંધ status
5) જ્યાં કોઈ પણ કારણ વગર બેફામ ગાળો બોલાય
જ્યાં શરાફત પોતે પોતાનું ભાન ભૂલી જાય
આવી જ રંગીલી રમઝટને તો ભાઈબંધોની મોજ કહેવાય
Jya koi pan kaaran vagar befaam gaalo bolaay chhe
Jya sharaafat pote potaanu bhaan bhuli jaay chhe
Aavi j rangeeli ramjhat ne to bhaibandh ni moj kehvaay chhe
6) ખરાબ થી ખરાબ પરિસ્થિતિ પણ સારી લાગવા લાગે છે
જ્યારે પણ એ મિત્ર મારા વિશે મારી ખબર કાઢવા આવે છે
Kharaab thi kharaab parishthiti pan saari laagva laage chhe
Jyaare pan e Mitra maara vishe maari khabar kadhva aave chhe
Gujarati friendship shayari in gujarati language
7) તું મને કોઈ આશીર્વાદ થી નથી મળ્યો
મારા નસીબ નાં લીધે મળ્યો છે
મારા અંતિમ સંસ્કારનો એ પળ પણ મોજમાં ગણાઈ જાય
જ્યારે મારો મિત્ર એમાં આવી જાય
Tu mane koi aashirvaad thi nathi Malyo
Maara naseeb na lidhe Malyo chhe
Maara antim sanskar no e pal pan mojma ganaai jaay
Jyaare maaro Mitra ema aavi jaay chhe
મિત્રતા પર શાયરી
8) નાં ભૂલવા માટે હોય છે
નાં એ રડવા માટે હોય છે
આ મિત્રો સાથેની યાદો તો બસ
જીવનના અણમોલ પળોની યાદ માણવા માટે હોય છે
Naa bhulva maate hoy chhe
Naa e radvaa maate hoy chhe
Aa mitro saatheni yaado to bas
Jevanna anmol paloni yaad maanva maate hoy chhe
દોસ્ત તારી દોસ્તી શાયરી
9) મારો મિત્ર મારા માટે એ અરીસો છે
જેની સામે હું બિંદાસ કઈ પણ વિચાર્યા વગર બોલી શકું
Maaro Mitra maara maate e arisho chhe
Jeni saame hu bindaas Kai pan vicharta vagar boli saku chhu
funny friendship quotes in gujarati
જો તમને હજુ સુધી અમારા વિચાર ગમ્યા છે તો તમે અમારા બીજા ગુજરાતી શાયરી પર અમારા વિચાર જોવો
10) આ કોરોના નાં aggravation કરતા વધારેImmunity તો મારા મિત્રોની ગાળો માં છે
કોઈ પણ symptom કેમ ની આવી જાય
ગાળોવાળી એક vaccine લેવાથી મજા આવી જાય છે
Aa corona na aggravation karta vadhaare
Immunity to maara mitroni gaalo ma chhe
Koi pan symptom kem ni aavi jaay
Gaalovaali ek vaccine levaathi majaa aavi jaay chhe
સારું છે કે મિત્રતા જાત-પાત માં નથી બંધાઈ
નકર આ જીવન હજુ વધારે ખરાબ થઈ જતુ
Saaru chhe ke mitrta jaat paat ma nathi bandhaai
Nkar aa jevan haju vadhaare kharaab thai jatu
gujarati friendship shayari
11) દિલની વાત ફક્ત મારા દિલની ના રહી
ખૂલી તિજોરી બનીને હમેશા તારી પાસે જે રહી
ચાવિની મને ક્યારે પણ કોઈ જરૂર નહિ પડી
કોઈ ના ખોલી શકે એવું તાળુ હતો તું મારો
Dil ni vaat fakat maara dil naa rahi
Khuli tijori banine hamesha taari paase rahi
Chaavini kyaare koi jarurat nahi padi
Koi naa kholi sake evu taalu hato tu maaro
12) ચાલો, આ જિંદગીને એટલા હરામિપણા સાથે જીવીએ
કે ફિકી ચાના એ ઘૂંટને પણ મિત્રોની મીઠાશ સાથે પીએ
Chaalo aa zindagi ne etla haraami panaa saathe jeeviye
Ke fiki chaa na ae ghoot ne pan mitroni mithaash saathe peeye
દોસ્તી શાયરી ગુજરાતી
13) મિત્ર કંઈ અલગ જ વસ્તુ બનાવી છે ભગવાને પણ
સાલાઓ હરામી હશે પણ મતલબી નહિ
Mitra Kai alag vastu banaavi chhe bhagwaane pan
Saalao haraami hashe pan matlabi nahi
14) મળી જાઉં જો ક્યારે કોઈ યારનાં દિલમાં
કદી ના છોડવાજો મને એ યારનાં દિલથી
દિલ પાક જ હોય છે એ યારનું યારો
કે મારો શ્વાસ પણ ચાલે છે એ યારનાં દિલથી
Mali jaau Jo kyaare koi yaar naa dilma
Kadi naa chhodavjo mane ae yaar naa dil thi
Dil paak hoy chhe ae yaar nu yaaro
Ke maari swaas pan chaale chhe ae yaar na dil thi
Gujarati Friendship shayari sms
15) દરેક દુર્ધટના કંઈ ખરાબ નથી હોતી
જો ખોટું લાગતું હોય તોતમે તમારા મિત્રને જ જોઈ લો
એ તમારા જીવનની સારી દુર્ઘટનાઓ માની એક છે
Darek durghatna Kai kharab nathi hoti
Jo khotu laagtu hoi to
Tame tamara mitrne joi lo
E tamaara jevanni saari durghatonao maani ek chhe
16) તારો દરેક પ્રયત્ન તારી મંઝિલ સાથે વાત કરશે
હિમ્મત તો છોડ એ તારી આશાઓને પણ નઈ તૂટવા દે
તારા લહુમાં પણ સફળતા જાગશે
એક સાચા મિત્રની સાથે જ્યારે તારી સંગત થાશે
Taaro darek prayatna taari manzil saathe vaat karse
Himmat to chhod ae taari aashaaone pan nai tutva de
Taara lahuma pan saflta jova malse
Ek Sacha mitrni saathe jyaare taari sangat thase
દોસ્ત જન્મદિવસ શાયરી
17) મિત્રો સાથે બર્થડે તો એવી રીતે સેલિબ્રેટ થાય છે
કે એ દિવસે પેદા થનારને પણ પોતાના પર અફસોસ થાય છે
Mitro saathe to birthday evi rite celebrate thaay chhe
Ke ae divse peda thanaar ne pan potaana par afsos thay chhe
18 ) જિંદગીભરના દુઃખ દર્દ બધા મટી જાય છે
જ્યારે જ્યારે એ જૂના ભાઈબંધો આવીને મળી જાય છે
Zindagi bhar na dukh dard badhaa mati jaay chhe
Jyaare jyaare ae joona bhai bandh aavine Mali jaay chhe
તો મિત્રો હું આશા કરું છું કે તમને અમારો આ gujarati friendship shayari ઉપર અને એની સાથે સાથે દોસ્તી શાયરી પર અમારા વિચાર ગમ્યા હશે.જો અમારા આ gujarati friendship shayari આર્ટિકલ થી કોઈ વાંધો તમને આવ્યો હોય તો તમે અમને કહો એટલે અમે તમારા વિચારો પર કામ કરશું.
આભાર.