મિત્રો આજના આર્ટિકલ માં હું તમને gujarati romantic shayari વિશે મારા વિચાર કહેવા માંગુ છું અને તેની સાથે સાથે ગુજરાતી શાયરી પ્રેમ વિશે પણ થોડા ઘણા મારા વિચાર કહીશ.
હુ આશા કરું છું કે તમને અમારા વિચાર ગમશે અને તેની સાથે સાથે તમે અમારા આના સિવાય બીજા વિચારો ગુજરાતી શાયરી વિશે ના વિચારો આ જગ્યા પર જઈને તમે એને જોઈ શકશો.
Gujarati romantic shayari
થોડો તો નિયંત્રણ રાખો તમારી આંખો ઉપર
આ બોલ્યા વગર પણ ઘણી વાતો કહી જાય છે
તમે તો દરેક વાર જોયા વગર ચાલ્યા જાઓ છો
પણ તમારી આંખો તો બધા રહસ્ય ખોલીને ચાલ્યા જાય છે
Shayartalk
શરીરો ને તો છોડી દેશો
પણ તમારી સાથે જે લાગણી હતી એને નહિ
પ્રેમની આ ઋતુ માં એવો વરસાદ આવશે કે
છત્રી લઈને જશો
તો પણ ભીના થઈ જશો
Shayartalk
Love shayari gujarati
કઈક એવી રીતે એમનું હૃદય પરિવર્તન થઈ જાય
કે મારા સાથે નહિ પરંતુ મારા પ્રેમ સાથે એમને પ્રેમ થઈ જાય
Shayartalk
કોણે ખબર કેમ પ્રેમમાં રાત જ બદનામ થાય છે
અરે પ્રેમના શહેર માં તો સવાર પણ એ ચંદ્ર થી થાય છે
Shayartalk
Gujarati romantic shayari
મે ફૂલોથી તમારી પ્રશંસા શું કરી દીધી
એમને તો મને પૂછ્યા વગર જ મારા પ્રેમની લાગણી તમને કહી દીધી
Shayartalk
ગુજરાતી શાયરી પ્રેમ
તારી આંખો એ તારા પ્રેમની લાગણી વ્યક્ત કરી દીધી
જે હજુ સુધી તું નાં કહી શકી એ વાત એમને કહી દીધી
મુલાકાત તો આપણી ફકત બે પળ માટે થઈ હતી
પણ વાતો,
વાતો તો એમાં ઉંમર વીતી જાય એટલી થઈ ગઈ હતી
Shayartalk
પ્રેમને તારા શ્યાહી માં ભરી દઉં
કાગળ પર તારું નામ હું લખી દઉં
લાગણી ઓને તારી એવી રીતે સમાવી દઉં
કે સ્મિતનો તારી નકશો બનાવી દઉં
Shayartalk
Love shayari gujarati sms
આ પ્રેમ ફકત એક ઘૂટનો જ તો નશો છે
જે આંખોમાંથી શરૂ થઈ ને સીધો હ્રદયમાં ઉતરી જાય છે
Shayartalk
વાત તો પ્રેમની છે તો એ તારી આંખોમાં છે
પણ વાત જો સાદગીની છે
તો એ તો તારા સ્મિત માં છે
Shayartalk
શું કહેવું આ પ્રેમની આંખોને
આંધળો પણ જોઈ લે
બહેરો પણ સાંભળી લે
અને ગુંગો પણ કહી દે
કે તને પ્રેમ થયો છે
Shayartalk
Gujarati romantic shayari
પ્રેમી પણ આ પ્રેમમાં કેવી જિંદગી જીવે છે
એક પળ તો આ આંખોમાં પ્રેમ કરે છે
અને બીજા જ પળે હોઠેથી એનો સ્વાદ પણ લે છે
Shayartalk
આ પ્રેમ છે સાહેબ
એક જ પળની તો આ રમત છે
જેમાં દરેક વ્યકિત પ્રેમી બનીને
પોતાના હ્રદય થી તો હારી જાય છે
પણ છતાંય ખુશ્બુ તો જીતવાની જ આવે છે
Shayartalk
તારા પ્રેમનું પાગલપણ ત્યારે ની થયું જ્યારે મે તને જોયું હતું
એ તો ત્યારે થયું જ્યારે તે તારા હોઠો પર મારું નામ લીધું હતું
Shayartalk
ગુજરાતી શાયરી નો ખજાનો
જો અહી સુધી તમને અમારા gujarati romantic shayari અને ગુજરાતી શાયરી પ્રેમ પર વિચાર ગમ્યા છે તો તમે અમારા બીજા love quotes in gujarati પર ના વિચારો જાણવા માટે તમે જોઈ શકો છો
પસંદ અને નાપસંદ તો સમય સાથે બદલાયા કરે છે
પણ જે તમારો સમય જ બદલી નાખે એ છે પ્રેમ
Shayartalk
કઈક એવું થઈ જાય કે
પ્રેમની વાત પ્રેમથી થઈ જાય
ભલે સપનાઓમાં તું આવી જા
અને તારા દરેક સપનામાં મારી આખી રાત વીતી જાય
Shayartalk
મળશું આપણે ખૂબ જ જલ્દી
અને મુલાકાત આપણી કઈક ખાસ હશે
ફરશું એ સપનાઓમાં વાદળોમાં જ્યાં
ફકત ખુશીયોની વર્ષા થશે
Shayartalk
લવ shayari gujarati
હું ઈચ્છું છું કે
મારી દરેક ઊંઘને ખુદા તારા સપનાઓથી સજાવી દે
અને આવી દરેક ઊંઘ માંથી ફકત તું જ મને ઉઠાડવા આવે
Shayartalk
હવે શું કહીએ તમને કે
તમારાથી કેટલું પ્રેમ થઈ ગયું છે
બસ એટલું સમજીલો કે
તમારી સાથેની એક મુલાકાત પતે
એ પેલા હું બીજી મુલાકાતની દુઆ માંગવા લાગ્યો છું
Shayartalk
આ શબ્દોની સજાવટ માટે એટલું જ બોવ છે
તું મારો પ્રેમ છે બસ એટલું જ મહત્વનું છે
Shayartalk
Gujarati romantic shayari
રાત્રિનું તો ખબર નહિ
પણ આ સમય પાછો આવ્યો છે
લાગણીઓને શબ્દોમાં પિરોવી ને
આ હ્રદય પાછું પ્રેમની ઈચ્છા માંગણી કરવા લાગ્યું છે
Shayartalk
પ્રેમીની મીઠાસ હંમેશા ગોળ જેવી હોવી જોઈએ
જે સ્વાદની સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યા કરે
Shayartalk
તારી contact list માં હું મારું નામ soulmate થી replace કરવા માંગુ છું
કેમ કે મારી જાન હું આંખી જિંદગી ફકત તને જ date કરવા માંગુ છું
Shayartalk
ગુજરાતી શાયરી લવ
હું કઈ તારી સાથે મરવા નથી માંગતો
પણ આ જીવનમાં જેટલા પણ ખૂબસૂરત પળો છે
એ હું તારી સાથે જીવવા માંગુ છું
Shayartalk
તમારી આ ખૂબસૂરતી જો ભૂલ લાયક હોતી ને
તો મારી જાન આ દિલને આ ક્યારે પણ તમારાથી પ્રેમની થાતું
Shayartalk
તારી આ સુંદરતાનો હિસાબ કરવામાં મારાથી દરેક વખતે ભૂલ કેમ થઈ જાય છે
જેટલી વાર ગણવા બેસું હું
દરેક વખતે સુંદરતા માં એક આંકડો હજી વધી જાય છે
Shayartalk
Gujarati romantic shayari
તારા હ્રદયને પ્રેમથી ભીંજાવા
શ્વાસોને ફરીથી મેહકાવા
લો આવી ગયો હું
પાછો તને પ્રેમનો તને મતલબ સમજાવા
Shayartalk
તારી સાથે ચાલીને મને
પ્રેમની લહેરોથી મળવું છે
ઈચ્છાઓ કેટલી પણ હોઈ આ જીવનમાં
પોતે એક ઈચ્છા બનીને તારી સાથે ચાલવું છે
Shayartalk
સવાર તો કાલે થશે આજે તો રાત થઈ છે
સુનામી તો કાલે આવવાની છે આજે તો ફકત લહેરો ઊઠી છે
આ દિલ તો મારું તારા માટે આજે ધડક્યું છે
પણ પ્રેમ તો આંખી જિંદગીભર રહેશે
Shayartalk
ગુજરાતી શાયરી પ્રેમ
અમારા પ્રેમને તમે અપનાવી લો ફકત એટલું જ મહત્ત્વનું નથી
વાત તો ત્યારે બનશે જ્યારે તમારા હ્રદયમાં પણ મારા જેવી દીવાનગી હશે
Shayartalk
તો મિત્રો હું આશા કરું છું કે તમને અમારા gujarati romantic shayari અને ગુજરાતી શાયરી પ્રેમ પરનો આ આર્ટિકલ તમને ગમ્યો હશે.
અને જો તમને અમારા આ gujarati romantic shayari વાળા આર્ટિકલ ના લીધે કંઈ વાંધો થયો હોય કે તમને આના વિશે કંઈ વિચાર કહેવાના હોય તો તમે અમને કહો એટલે અમે એના પર કામ કરીને એનું સમાધાન લાવી શકીએ
આભાર.
Very nice post ♥️♥️♥️.
thnx