21+ Best Gujarati shayari photo for love | gujarati love shayari

    મિત્રો આજના આર્ટિકલ મા હુ તમને Gujarati shayari with photo ના વિશે કહેવા માંગુ છુ.જેમા તમને અલગ અલગ જાતની Gujarati love shayari પણ જોવા મળશે.જો તમને અમારો આ gujarati shayari photo વાળો આ પ્રયતન પસંદ આવે તો તમે અમારા બિજા Love quotes in gujarati ની ઉપર વિચાર એક વાર જરૂર જોજો.હુ આશા કરૂ છુ કે તમને અમારો gujarati shayari photo નો આ પ્રયતન પણ ગમશેેે.


Gujarati shayari photo

gujarati-shayari-photo

તુ છે ફૂલ હુ તારી ખુશબૂ બની જાઉ
તારા દિલ પર હુ કાયમ માટે વસી જાઉ
જાનુ તુ માન કે ના માન
પણ તારી દરેક વાત પર હુ એક શાયારી લખી જાઉ

Shayartalk

gujarati-love-shayari

તારી આંખ નો પલકારો
અંધારી રાત મા તારી વીજનો ચમકારો
દિલ મારૂ એ જ પલકારે થોબી જાય
મળે જયારે તારી સાથે મારી આ આંખ નો કિનારો

Shayartalk

Gujarati love shayari photo download

gujarati-shayari-photo

રાત ના અંધારામા પણ એક વીજ ની ચમકાર થઈ જાય
તો આ રાત્રી દીન બની જાય
મારા જીવન મા જો તારો અવતાર થઈ જાય
તો દિલ બાગ બની જાય

Shayartalk

લવ લેટર ફોટા

શાયરી-ના-ફોટા

Gujarati shayari photo

મારી દરેક કવિતા નો પ્રેમી રાગ છે તુ
જિંદગી ની પળ નો મિઠો સ્વાદ છે તુ
નથી અત્યારે ભલે તુ મારી સાથે
છ્તાય માનુ છુ એવો અનોખો અહેસાસ હુ

Shayartalk

શુ કહુ તને હુ કે કેમ આમ કરુ છુ
બસ એટલુ છે ને કે
હૈયે ના સમાય એટલો પ્રેમ કરૂ છુ

Shayartalk

પ્રેમ ના વ્યારા તો એવા વાય
જીવન માથી તારી યાદો ના પર્દા ઉઠી જાય
ફરી ફરી ને એ અંકોથી મારૂ જોડન કરૂ છુ
બસ એટ્લુ છે ને કે
હૈયે ના સમાય એટલો પ્રેમ કરૂ છુ

Shayartalk

મળ્યો જ્યારથી તારી સાથે
ખુશ્બુ એ વસંત ની નસીબ મા મારે આવી
જીવન મા મારે રંગો ની લહેર આવી
બસ આમ ને આમ જ શબ્દો થી રમુ છુ
હૈયે ના સમાય એટ્લો પ્રેમ કરુ છુ

Shayartalk

Gujarati shayari photo

જો તમને અમારો આ gujarati shayari with photo વાળો આર્ટિકલ ગમ્યો છે તો તમે આમરા બિજા gujarati shayari photo જુઓ.

તારી પ્રેમવર્ષા ને મયુર બની પુકારુ છુ
હર રોજ હર એક પળ મા વાતો તારી વિચારૂ છુ
મારી જાન
હવે તો હુ તારા સૂર ની દરેક તાલ પર
મારા દિલ ની ધડકન વગાડુ છુ

Shayartalk

તારા વિચારો મા તો હુ પોતાને ભુલી ગયો
આંખો ના તારા તેજ ને જોઈને
શરમાતા તારા ચેહરાને જોઈને
હસ્તા તારા સ્મિત ને જોઇને
હુ પોતાને ભુલી ગયો
તારા વિચારો મા તો હુ પોતાને જ ભુલી ગયો

Shayartalk

નારાજ થઈ જતા તારા ચહેરાને જોઈને
આંખો ના તારા કાજલ ને જોઇને
તારી દુનિયામા હુ પોતાને જોઇને
હુ પોતાને જ ભુલી ગયો
તારા વિચારો મા તો હુ પોતાને જ ભુલી ગયો

Shayartalk

Gujarati shayari on life

પ્રેમ સાગર મા તારી કુસુમ નુ ખિલતુ કમળ છે
એની જ કોર મારી ધડકનો નુ વહેતુ વમળ છે
બસ પામી જાઉ તને એ જ પળમા
એવી ક્ષણો ની લહેર આ જીવન મા  મારે અમર છે

Shayartalk

Gujarati bewafa shayari photo

Gujarati-shayri-no-khajano

તારી આંખો એટલી સુંદર લાગી છે કે
મારૂ દિલ એમા જ વસી ગયુ છે
પ્રેમ હજી થયો જ હતો મને તારા થી
પણ ક્ષણ ભર મા તોઆ તક્દીર નુ પાનુ ફરી ગયુ

Shayartalk

Gujarati shayari love romantic sms

Gujarati-Shayari-On-Life

આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
અમાસ પણ પૂનમ થઈ જશે એવું તો તારુ સ્મિત છે

Shayartalk

આનંદ ,ઊમંગ ને ખુશીઓ મળીને
ગજવે છે મુજમાં કોઇ રાસ ઓ સજની
તારી ખૂશ્બુના ફૂલો મહેકીનેખીલવે છે
દિલમાં કોઇ બાગ સુગંધી

Shayartalk

શાયરી ના ફોટા

હર પળમાં હવે સંગીત છે,આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
શબ્દો તો પ્રેમી રીત છે,આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
તુજ સંગ વીતાવેલું જીવન
એ મારું જીવન નથી
પણ છતા આ હૈયે જરૂર કોઈ પ્રીત છે

Shayartalk

ભીની ભીની એ ઝુલ્ફોની વર્ષાને
ઝુલ્ફોનો ગાલ પર એ ગુલાબી સ્પર્શ
ધીમે ધીમે આ મનમાં ઊતરે છે
ને વહ્યા કરે છે કઈંક રસીલો રસ

Shayartalk

આ રસમાં જ તારુ મીત છે
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
મુજ દિલનું તો આ નસીબ છે
કે આ હૈયામાં તારી જ પ્રીત છે
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે મુજ હૈયામાં તારી જ પ્રીત છે

Shayartalk

Gujarati shayari photo

gujarati-shayari

ચેહરો તારો જોવાથી સુકાયેલી કળીઓ પણ ખીલે જશે
આંખોમાં તારી રમવાથી
અમર - પ્રેમ મુજને થઈ જશે
તારા કોમળ હૈયે પ્રેમવર્ષા મારી વરસી જશે

Shayartalk

દરેક મુખડામાં તુજ દેખાય
તને જોયા વિના મને કેમ રેવાય
હવે આ દર્દ ના મારાથી સહાય
ના જોઉં તને તો ધડકન મારી અટકી જશે
તને જોઇને વળી અમર પ્રેમ મુજને થઈ જશે

Shayartalk

વિતાવી છે જિંદગી હવે આમ ને આમ
મારા સ્વપ્નોમાં બસ હવે તારું જ નામ
તારા જ દિલમાં કરવો છે મારે આરામ
પ્રેમમાં પડ્યો એટલો કે
દિલ મારુ હવે ભટકી જશે
તારા સપના જોવાથી અમર - પ્રેમ મુજને થઈ જશે

Shayartalk

gujarati shayari love letter

Gujarati-love-shayari

રોજ સવારે જો તારું મુખડું દેખાય
તો આ હૈયું કેવું મલકાય
જવાબ છે તું, જો તુજ સવાલ પૂછી જાય
તો આ હૈયું કેવું છલકાય

Shayartalk

પ્રેમ તો તુજથી જ કરું છું
બસ તને કહેતા જરા ડરુ છું
ચંદલિયની ચાંદનીમાં જો તારી ખુશ્બુ મહાકાય
એ ખુશ્બુ માં ઉડવા કેવું મન થાય

Shayartalk

Gujarati shayari photo

આ પ્રેમી નો વિશ્વાસ તું રાખજે
એક વાર આ પણ પ્રેમ નો સ્વાદ તું ચાખજે
તુને જો બે પળ ખુશી મળે
તો આ દિલ માં કેવું સૂકુન થાય

Shayartalk

આંખોથી આપણી આંખો મળી હતી જ્યારથી
વહે છે પ્રેમી વાયરો સ્વપ્નોમાં ત્યારથી
મારી દર ગઝલોમાં વશે છે તું જ
માફ કરજો મુજને પ્રેમ થયો હતો આપથી

Shayartalk

તારા નયનોનો પલકારો
સમી સાંજના વીજનો ચમકારો
વધારે છે મારા દિલ નો ધબકારો
ભૂલી જાઉં તને સવારે
યાદ આવે છે છલકતી સાંજથી
માફ કરજો મુજને પ્રેમ થયો હતો આપથી

Shayartalk

તો મિત્રો હુ આશા કરૂ છુ કે તમને અમારો આર્ટિકલ Gujarati shayari photo પસંદ આવ્યો હશે.જો તમને અમારા Gujarati shayari with photo આર્ટિકલ થી કઈ તકલીફ થઈ હોય તો તમે તમારા વિચાર અમને મોક્લો અને અમે તમારા વિચારો પર કામ કરશુ અને તમને ખુશ કરવાનો પ્રયતન કરશુ.

આભાર.

Spread the love

4 thoughts on “21+ Best Gujarati shayari photo for love | gujarati love shayari”

Leave a Comment