20 Love quotes in gujarati | ગુજરાતી પ્રેમ શાયરી

   મિત્રો આજ ના આ આર્ટિકલ મા હુ તમને romantic love quotes in gujarati,husband wife love quotes in gujarati,love messages in gujarati,love thoughts in gujarati,love shayari gujarati,love status gujarati text મળશે.

Romantic love quotes in gujarati

Love-quotes-in-gujarati

ચૈન આપીને આ હોઠો ને ચાલો નયનોથી વાત કરીએ
બેનામ એવા બંધનને શું પ્રેમનું નામ આપીએ?

Shayartalk

ગુજરાતી-પ્રેમ-શાયરી

તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છે
જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

Shayartalk

romantic-love-quotes-in-gujarati

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

Shayartalk

True love quotes in gujarati

કોણ જાણે આ પ્રેમનું મેં ઝેર ક્યાં પીધું હશે
નયનોનાં તારા બાણે આ હૈયાને જ્યાં વિધ્યું હશે
પતંગિયા રમતા નથી અમથાય આ મનડાનાં બાગમાં
વસંતની એ ફોરમે જ તારું નામ એને કીધું હશે

Shayartalk

તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવે
એવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે

Shayartalk

romantic-love-quotes-in-gujarati

મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છે
જેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે

Shayartalk

Husband wife love quotes in gujarati

આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશે
અમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે

Shayartalk

અમે એકલા થોડી તમારા રૂપના શિકાર થયા હતા
તમારા શણગાર માટે તો આ અરીસા પણ બેકરાર થયા હતા
અપરાઓથી પ્રેમ કરવો આદત નથી મારી
પણ શું કરું, તમે તો અપસારોથી પણ ઉપર શુમાર થયા હતા

Shayartalk

એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર

Shayartalk

Husband wife love quotes in gujarati

True-love-quotes-in-gujarati

જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત
તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત

Shayartalk

સુંદરતા તારા જીસમની એવી તે નિખરી ગઈ છે
કે તારી સજાવટ હવે દરેક અરિસાનું અભિમાન બની ગઈ છે

Shayartalk

એને સાડીમાં જોઈને આ હૈયું એવું હરખાઈ જાય છે
શું બોલવું ક્યાં બોલવું કંઈ રીતે બોલવું, એ બધું પછી મને ક્યાં સમજાય છે
ને થોડી ગણી કરકસર તે આ તારું સ્મિત પૂરી કરી દે છે
પછી શું મારો કિસ્સો તો એ મૌકા - એ - વારદાત પર જ પતી જાય છે

Shayartalk

Gf-bf love quotes in gujarati

 Girlfriend-boyfriend માટે હજી જો તમારે ગુજરાતી શાયરી વાચવાની હોઈ તો અહિ જાઓ Gujarati shayari photo

તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છે
તરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે

Shayartalk

તારો ઇંતેજાર, તારા જવાબનો ઇંતેજાર, એવા ઇંતેજારનો પણ ઇંતેજાર, ઓફ્ફ!! કેટલું કામ છે મને યાર

Shayartalk

Gf-bf-love-quotes-in-gujarati

કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવાની
તો શું મળી શકે સજા મને તારો પ્રેમી બની જવાની

Shayartalk

Love messages in gujarati

તારાથી પણ ખૂબસૂરત તો એવા અગણિત ચેહરા છે અહીંયા
પણ દરેક ચેહરામાં તારા જેવી ખૂબીઓ નથી હોતી

Shayartalk

ઓહ!! શું કહેવું તારી આ આંખોનું, એની શિતળતામાં નિહાળવામાં મારી દરેક ચાય ઠંડી થઈ જાય છે.

Shayartalk

Love thoughts in gujarati

love-quotes-in-gujarati

મારા પ્રેમના ઇઝહારમાં ફક્ત એટલું કહેવા માંગુ છું
કે જાનું મારી રોજ સવારની ચા ફક્ત તારી સાથે પીવા માંગુ છું

Shayartalk

તારી ચાદર, તારા સ્વપ્નો, તારી ઊંઘ દરેકનો બયાન લેવાયો હતો
આ જ રીતે આ ગુસ્સામાં તારો અખંડ પ્રેમ જડપાયો હતો

Shayartalk

Love quotes in gujarati

ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાની
જેથી હું પણ માણી શકું મજા તને મનાવાની

Shayartalk

       પ્રેમ તમે કોઈને કહીને વ્યક્ત કરો કે પછી લખીને પણ એનાથી પ્રેમની ભાવના બદલાતી નથી.હમણાં બધાને એવું લાગે છે કે પ્રેમ કરવું એ સૌથી સહેલું કામ છે અને છે પણ. જ્યારે એ જ પ્રેમ સાથે આખી જિંદગી વિતાવવાનો સમય આવે છે ત્યારે બધા એ જ પ્રેમથી કંટાળી જાય છે.એટલે પહેલા તો તમે આકર્ષણ અને પ્રેમ વચ્ચે નો ફરક સમજો અને પછી નક્કી કરો કેમ કે ઘણા બધા આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે અને એ આકર્ષણ વધારે સમય સુધી રેહતો નથી જેના લીધે એ સંબંધ નો અંત આવી જાય છે અને પછી એ જ લોકો નિષ્ફળ થઈ ને એમ બોલે છે કે આ દુનિયા માં પ્રેમ જેવું કંઈ હોતું નથી બધા મતલબી હોય છે.

   એટલે સૌથી પહેલા તો તમે પ્રેમ નો મતલબ સમજો અને પછી પ્રેમ કરો અને ઇ વાત પણ સાચી છે કે પ્રેમ કરવું ની કરવું એ કોઈના હાથ માં નથી હોતું એ તો થઈ જાય છે પણ એનો મતલબ એવો નથી કે તમને કોઈ દિવસ પ્રેમ થશે જ નઈ તમે જેમની સાથે રેહવું ગમે એની નાની નાની મસ્તી ગમે તો પ્રેમ જ છે પણ ફરક એટલો છે કે તમને કોઈ દિવસ સમજાયું જ નહિ કે એ પ્રેમ છે જો તમને અમારા આ પ્રેમ પર વિચાર સારા લાગ્યા હોય તો તમે અમારું આ love status gujarati text વાચો જેમાં તમને અમારા વિચાર હજી સારું રીતે જોવા મળશે.

Spread the love

2 thoughts on “20 Love quotes in gujarati | ગુજરાતી પ્રેમ શાયરી”

Leave a Comment