મિત્રો આજના આર્ટિકલ માં હું તમને motivational quotes in gujarati પર મારા વિચારો કેહવાં માંગુ છું અને આ motivational quotes in gujarati ની સાથે સાથે હું તમને ગુજરાતી સુવિચાર પર પણ મારા વિચાર કહીશ.
Motivational Quotes in Gujarati
જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે
Shayartalk
પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો
Shayartalk
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો
જેમની આશાઓ મજબૂત નથી હોતી
Shayartalk
ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે
Shayartalk
ગુજરાતી સુવિચાર
હસતું હોય છે આ જગત એમના પર
જેના સપનાઓ આકાશ માં હોય છે
છોડી દીધી હતી આશાઓ જેમના પર કાલ સુધી બધાએ
આજે એમની જ પાછળ આ આખું જગત પાગલ છે
Shayartalk
કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી
Shayartalk
મેહનત અને સફળતા
આ બોલવામાં તો ખૂબ જ સરળ અને મજા આવે છે
પણ હમેશા માટે આ શબ્દોને તમારી જિંદગીમાં ટકાવી મૂકવા એ ખૂબ જ અઘરું કામ છે
Shayartalk
Motivational Quotes in Gujarati
કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે
Shayartalk
કેટલીક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે
જે આપણને કેટલીક વાર શતક નથી સમજાવી શકતું
Shayartalk
મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે
Shayartalk
કોઈ પણ motivation તમને ક્યારે winner નહી બનાવું શકે
પણ જો તમે જિજ્ઞાસુ હસો તો ચોક્કસ તમે winner બનશો
Shayartalk
ગુજરાતી સુવિચાર
જો તમને અહી સુધી અમારા વિચાર ગમ્યા હોય તો તમે અમારા બીજા ગુજરાતી શાયરી ફોટો પર અમારા વિચાર જોવો.
તમારી વિશ્વાસ એક પાણી જેવી હોય છે
તમે એને જેવી વસ્તુમાં મૂકશો એ એના જેવું જ રૂપ ધારણ કરી લેશે
Shayartalk
લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી
Shayartalk
નસીબના ભરોસે ચાલવાવાળા ક્યારે પણ આગળ વધતા નથી
અને જે આગળ વધી જાય છે તે નસીબના ભરોસે રહેતા નથી
Shayartalk
પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો
Shayartalk
પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે
એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ
Shayartalk
Motivational Quotes in Gujarati
પોતાના સપનાઓની કિંમત ગણવાની છોડો અને એને પામવાની મેહનત કરો
અને વાત રહી સપનાઓના કિંમતની તો
એ તમે તમારા મહેનતને લગાવા દો
Shayartalk
જો તમને કોઈ દિવસ રસ્તોની મળે સફળતાના માર્ગમાં
તો તમે હમણાં જે કામ કરો છો એ તમે કરતા રહો
સફળતાની ચેન પોતાની જ રીતે બનવાની ચાલુ થઈ જશે
Shayartalk
કોઈ પણ નિયમ માનતા પહેલા
એટલું વિચારી લેવું કે આ નિયમ આમ જ કેમ બનાવ્યો છે
અને પછી એને માનો
Shayartalk
જે પથ પર ચાલવાનું છે તારે ત્યાં તારું દિલ પણ તૂટશે
અને તને જખમ પણ લાગશે
પણ તું દરેક પળ એવી રીતે જીવજે
કે ઇતિહાસ બની જાય તારા વિચાર
Shayartalk
Heart Touching Quotes in Gujarati
જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર
અને આ જ દુઃખ દર્દને તું આગ બનાવી જાન લગાવી દે તારી સફળતાને પામવામાં
Shayartalk
તું શૂરવીર એક યોદ્ધા છે
જેને આંખો દરિયો સુખો કરી દીધો છે
અને હવે મહેનતથી જે ઘૂટ બન્યો છે
ખૂબ નશો છે એને પીવામાં
Shayartalk
કોઈ યુધ્ધ તે હજી લડ્યું નથી
અને હારી માની લિધુ ફકત તારા વિચારોથી
બે બુંદ તો હજી તારા લોહીના પડ્યા નહિ
અને મરી ગયો ફકત એક નાના ઘા થી
Shayartalk
best life thoughts, gujarati status
આ રસ્તો છે તારા સ્વપ્નનો
અહી આવા તુફાનોતો રોજ આવશે
પણ જે વળાંક પર આ સફળતા ઊભી છે
તું ભાગી ની જતો એ વળાંકથી
Shayartalk
જીતી નહિ શકે તું ચલ આ ભાવના બદલી દે બધાની
ઊઠી જા ઓ કર્મવીર
ચલ ઉઠ અને પોતાની ઓકાત બદલી દે
Shayartalk
આ દુુુુનિયામા સૌથી અઘરુ અનેે સૌથી મુુુુશ્કેલ કામ
એક નવો વિચાર લાવવાનો હોઇ છે
જેના પછી બધા કામ સરળ લાગવા લાગે છે
Shayartalk
આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે
Shayartalk
Gujarati Motivational Shayari Text
દરેક વાતને આટલી સરળતાથી અપનાવી લેવું એ પણ સારું નથી
પોતાની જીદ પર કોઈના પર જુલમ કરવું એ પણ સારું નથી
વડીલોને સન્માન આપવું આપણી ફરજ છે
પરંતુ એ ફરજ માં પોતાના સપનાઓનું ગળું દબાવી નાખવું એ સારું નથી
Shayartalk
આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે
Shayartalk
Motivational Quotes in Gujarati
આવતા જ્યાં જો દરેકના હિસાબે રસ્તો બદલાયા કરશો
તો પોતાની મંજિલ તો જવાનું છોડો તમે
તમારા ઘરે જવાનો રસ્તો પણ ભૂલી જશો
Shayartalk
તમારી આશા તમારા માટે એ દોરી છે
જેની મદદથી તમને સફળતાની ઊંચાઈઓને ચડવાનું છે
Shayartalk
જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે
Shayartalk
જીવનમાં બધાને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા મોટીવેશન તો જોઈએ પણ જે મોટીવેશન તમને થોડાક સમય પૂરતો રહે એ કંઈ કામનું નહિ. પણ એનો મતલબ એમ નહી કે જીવનમાં મોટીવેશન નહીં હોવું જોઈએ.
તો તમારા જીવનમાં ફકત થોડા સમય માટે નહિ પરંતુ લાંબા સમય સુધી રહે તે માટે અમે અમારા વિચાર લખ્યા છે જે તમને લાંબા સમય સુધી મોટીવેશન આપતું રહેશે.એના માટે જ અમે આ motivational quotes in gujarati લખ્યા છે
અમારા બીજા આર્ટિકલ
Love quotes in gujarati
Gujarati friendship shayari
Sad status in gujarati
Gujarati shayari photo
મિત્રો જો તમને અમારો આ motivational quotes in gujarati પર આર્ટિકલ પસંદ આવ્યો હશે અને જો તમને અમારા આ ગુજરાતી સુવિચાર પરથી કઈ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો એટલે અમે એમનું સમાધાન લાવી શકીએ