મિત્રો આજના આર્ટિકલમા હુ તમને Sad shayari in gujarati વિશે શાયરી કહેવા માંગુ છુ અને આ Sad shayari in gujarati ની સાથે સાથે હુ Breakup shayari gujarati વિશે પણ શાયરી કહિશ.જો તમને અમારો આ Sad shayari in gujarati સાથે ગમ શાયરી ગુજરાતી ગમે તો તમે અમારી બિજી શાયરી Sad status in gujarati પણ એક વાર જોજો હુ આશા કરુ છુ કે તમને એ પણ ગમશે.
Sad shayari in gujarati
શું કહું એમણે કે પ્રેમની મેહફીલ કેવી હોય છે
બસ એટલું સમજી લો કે
સુંદર દેખાતા મહેલોમાં હંમેશા દિલ પત્થરનું હોય છે
Shayartalk
તારે નફરત કરવી છે મારાથી તો કર
હું તને ભૂલી જાઉં સારું
પણ તું મને એક વાતનો જવાબ આપી દે
કે મને ફકત તારી સાથે જ પ્રેમ કેમ થયો
Shayartalk
ગમ શાયરી ગુજરાતી
દુઃખ ત્યારેની થયું જ્યારે તું મારાથી દૂર ગઈ
એ તો ત્યારે થયું જ્યારે તે મને ભૂલવાની વાત કરી
Shayartalk
તારાથી પ્રેમ કરતો હતો ત્યારે
હું તારી ફોટો જોવા માટે પણ ગાંડો થઈ ગયેલો
પણ જ્યારથી તું બદલાઈ ગઇ છે ને
તારી આ બદલાઈ ગયેલી ફોટો જોવા માટે પણ હવે આ દિલ વિચારવા લાગ્યું છે
Shayartalk
Sad shayari in gujarati
બેવફાઈ નું નામ તો સાંભળ્યું હતું
પણ અહી તો મારી હાથની રેખાઓ જ બેવફા નીકળી
પ્રેમ પૂરો હોવા છતાં એને અધૂરો મૂકી દીધો
Shayartalk
Sad shayari in gujarati
પાસે હતો તું મારા એ પળને હું પાછું જીવવા માંગુ છું
હકીકત કે સ્વપ્ન જે હોઈ તે
હું પાછું એને જીવવા માંગુ છું
Shayartalk
પ્રેમની એ કવિતામાં મેં એ કલમનો ઉપયોગ કર્યો હતો
જેનાથી મે લખ્યું તો ઘણું બધું પણ ક્યારે એને ભૂસી નાં શક્યો
Shayartalk
નારાજગી તો એમણે પોતાનાં ચહેરા પર ખૂબ બતાવી
પણ દિલમાંથી એમણે મારા પ્રત્યે લાગણી કંઈ રીતે છુપાવી
કોઈ આ દિલના ધબકારાઓને કંઈ રોકી શકે છે
છતાંય આ દિલેં વગર ધબકારે તારી સાથે પ્રેમ કેવી રીતે વ્યક્ત કર્યું
Shayartalk
ગુજરાતી શાયરી બેવફા
તારા પાસે ના હોવાનું દુઃખ તો હજી પણ થાય છે
જેમાં હવે ફકત તારી યાદી જ રહી ગઈ છે
જીવનનો ઠહેરાવ તો હંમેશાથી તારી પાસે હતો
પણ પરિસ્થિતિનાં જ લીધે મંઝિલ મારી છૂટી ગઈ હતી
Shayartalk
તારી પ્રાથૅનામાં ક્યારે પણ મારું નામ નહિ આવે
પણ મારી ખુશીઓને પેલો ખુદા હમેશા તારી પાસે લાવે
અલગ થતાં જ એકલાપણાનું સમય આવી ગયો
પણ તારી માટે એ હંમેશા ખુશીઓ ની વર્ષા લાવે
Shayartalk
એક વાર તને પ્રેમથી બોલાવા માંગુ છું
પણ તારી આંખોથી ડર લાગે છે
બસ એક વાર તારા હ્રદયની પાસે આવવા માંગુ છું
પણ તારા ધબકારાઓથી ગભરાઈ જાવ છું
જોવા માંગુ છું તારી ફોટો હું આખી જિંદગી માટે
બસ આ જ સપનું ટુટી જશે એનાથી ડર લાગે છે
Shayartalk
હું તો રોજ મારા દુઃખને આ નદીઓમાં પાણીની જેમ વહાવું છું
પણ જો તે તારા દુઃખની શરૂઆત કરી દીધી તો
આ નદીઓમાં પણ લહેરો ઊઠી જશે
Shayartalk
Sad shayari in gujarati
જો તમને અહિ સુધી અમારો આ પ્રયાસ ગમ્યો છે તો તમે અમારી બિજી શાયરી ગમ શાયરી ગુજરાતી પર વિશે અમારા વિચારની એક વાર મુલાકાત જરૂર લેજો. દુખ તો પ્રેમમા બધાને મળતુ હોય છે પણ એનો મતલબ એવો નહિ કે એ પ્રેમ નહિ હતો દરેક પ્રેમનો એક સમય હોય છે એ પરિસ્થિતિ તમારા પ્રેમ માટે અનુકુળ નહિ હતી પણ એનો મતલબ એમ નહિ કે એ પ્રેમ નહિ હતો. એટલે હુ ફકત એટલુ કહેવા માગુ છુ કે કોઇ પણ નિશ્ચય કરતા પહેલા એ પરીસ્થિતી ને સમજી લેજો અને તમારા પ્રેમનો સમય આવે એની વાટે રહેજો.
પ્રેમમાં રહીને તો અમે પત્થરોમાં પણ દિલ જોયા હતા
આંખો ભીંજવી હતી અમે એ વરસાદમાં
જ્યાં પ્રેમ અને નસીબએ રમત રમી હતી
Shayartalk
દુઃખમાં પડેલાઓને લોકો દારૂ તો એમ પીવડાવે છે
માનો સગળતાં કોલસાને હવાથી બુઝાવવા માંગે છે
Shayartalk
Sad shayari in gujarati
હવે તો વારંવાર પ્રેમ કરવાનો પ્રયત્ન કરું છું
અને એના જ લીધે આ દિલ સાથે દરેક વાર ઝગડો કરું છું
Shayartalk
કોઈ એવો સમય ની હતો જ્યારે એમણે મારી કાળજે નહિ કરી હતી
પણ અમે જ એમની કદર કરવામાં મોડા પડી ગયા હતા
Shayartalk
Breakup shayari gujarati
એટલી હદ સુધી એ પત્થર સાથે દિલ લગાવો કે
એ જ્યારે પણ પ્રેમની વાત કરે તો નામ ફકત તમારૂ આવે
Shayartalk
સારું નથી મરજી તમારી મારા સાથે પ્રેમ કરવાની
પણ મે પણ તમને ક્યારે પરવાનગી નહિ આપી મારો પ્રેમ મટાડવાની
Shayartalk
ગુજરાતી Bewafa Shayari
દરેક વખતે કહેવા તો અમે એ જ માંગ્યું હતું કે
પ્રેમ અમને તમારા સાથે જ કેમ થયું
વિચાર્યું પણ તમને અમે એ હદ સુધી કે
આંસુઓ પણ એ જોઈને હસવા લાગ્યા
Shayartalk
ચાલો સારું જ છે કે એમણે અમને પાગલ કરી દીધું
એમ પણ આ પ્રેમ કરવામાં ક્યા મગજ વપરાય છે
Shayartalk
પ્રેમ નહિ પણ નફરત તો કરી લેતા
તમારી ચુપ્પી એ ઘણા બધા સવાલ અહી ઊભા કરી દીધા છે
જેનો તે ક્યારે જવાબ આપ્યો નહિ
અને હું તને ક્યારે પણ પૂછી નહિ શક્યો
Shayartalk
ગમ શાયરી ગુજરાતી
મારા આ હ્રદય નાં ધબકારા હવે તારી રાહ જોતા જોતા જ થોભી જશે
લાગે તો એવું જ છે કે જીવતા જીવતા જ મારો જીવ આ સમશાન માં જતું રહેશે
Shayartalk
બધા પૂછ્યા કરતા છે કે કેમ એ બેવફા ને તું યાદ કર્યા કરે છે
પણ એમને કોણ સમજાવે
એ જ ચેહરાને યાદ કરી કરીને તો અમે અમીર બન્યા છે
Shayartalk
સારું છે કે આ પ્રેમની કોઈ ઉમ્ર નથી
નહિતર અમારું નામ પણ એ પ્રેમના વૃદ્ધો માં આવી જતું
જેમને પ્રેમ તો ક્યું પણ નસીબ માં નહિ આવ્યું
Shayartalk
દરેક વાત હવે હું મારા ચહેરા પર નહિ લાવતો
એનો મતલબ એવો નહિ કે હું તારા વિશે દુઆ નહિ માંગતો
જીદ તો આજ પણ કરતું છે મારું આ દિલ તને પ્રેમ કરવાનો
પણ વાત એ છે કે હવે હું આવી વાત માં મારો સમય વેડફ્યા નહિ કરતો
Shayartalk
તો મિત્રો હુ આશા કરૂ છુ કે તમને અમારો આ પ્રયાસ Sad shayari in gujarati વિશે ગમ્યો હશે. જો તમને અમારા આ Breakup shayari gujarati અને ગમ શાયરી ગુજરાતીથી કોઇ પણ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો જેથી અમે તમારી સમસ્યાનુ સમાધાન લાવી શકીએ અને જો તમને અમને કોઇ સલાહ આપવી હોય અમારા શાયરી વિશે કે હજુ અમે કઈ રીતે આને હજી સારુ બનાવી શકિએ તો તમે અમને એ પણ કહો જેથી અમે એને પણ સુધારવાનો પ્રયતન કરશુ.
આભાર