Sad status in gujarati | ગુજરાતી bewafa shayari |ગમ શાયરી ગુજરાતી

    મિત્રો આજના આર્ટિકલ મા હુ તમને sad status in gujarati વિશે મારા વિચાર કેહવા માંગુ છુ અને તેની સાથે સાથે ગુજરાતી bewafa shayari ઉપર પણ થોડુક કહિશ. જો તમને અમારો આ ગમ શાયરી ગુજરાતી પર આર્ટિકલ ગમે તો તમે અમારા બિજા love quotes in gujarati વાળા આ વિચારોને પણ એક વાર વાંચજો.

Sad status in gujarati

sad-status-in-gujarati

તારા આપેલા દુઃખ દર્દને વિસરવા
હું મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતોો
ઘવાયેલા આ દિલના તુફાનમાં
તારી યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકી આવ્યો હતો

Shayartalk

sad-status-in-gujarati

અભિમાન તોડવા મારું બસ એ એક રાત જ પૂરતી હતી
અને પ્રેમનાં વાદળોમાં મને ભીંજાવા

બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી

Shayartalk

sad status in gujarati

sad-status-in-gujarati

તારા પ્રેમમાં કંઇક તો વાત હતી
જે હવે મારી એક યાદ બની ગઈ છે
ભિંજવ્યાં હતા જેને મેં પળ - પળમાં
એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે

Shayartalk

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,

 એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ

Shayartalk

Sad status gujarati text

sad-staus-in-gujarati

પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે
કે હવે દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે
સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે
કે શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે

Shayartalk

તને એમ લાગે છે કે આપણે એકબીજા માટે નથી બન્યાં
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની

Shayartalk

Sad Shayari Gujarati SMS

sad-status-in-gujarati

આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે

Shayartalk

sad-status-in-gujarati

તારી યાદોમાં રહું છું ને ખુબજ સૂકુન મળે છે,
પણ આ દર્દ છે જે મારું, મને વારંવાર યાદ અપાવે છે કે તું મારો પ્રેમ છે, નસીબ નહીં.

Shayartalk

આ કિસ્મતની રેખાઓ પણ એવી રમત રમી રહી છે, જાણે કે પ્રેમ ફક્ત શતરંજનો કોઈ એક મોહરો હોય
જીતનો નાદ થવાનો જ હતો કે તરત જાદુઈ કરમતના લીધે શય અને માત થઈ ગઈ

Shayartalk

બેવફાઇનું નામ તો ઘણું સાંભળ્યું હતું
પણ એનો આજે અનુભવ પણ થઈ ગયો, અને એ અનુભવ કરાવનાર બેવફા બીજું કોઈ નહિ પણ ખુદ મારું કિસ્મત છે, જે પ્રેમ પુરૂ હોવા છતાંય અધુરો જ મુકી દિધો છે

Shayartalk

Gujarati sad Shayari 2 line

પ્રેમનાં ગુનામાં બંને સામેલ હતાં, તો એકની સજા ખામોશી અને બીજાની દર્દભરી તન્હાઈ કેમ?

Shayartalk

મારા જ પ્રેમને મુજથી નફરત થઈ જાય છે
શું હોઈ શકે સજા એથી મોટી, જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે

Shayartalk

તું સ્વપ્ન હતી કે હકીકત મને ખબર નથી, પણ તારી નજીક રેહવાનો એ આનંદ ખુબજ અનેરો હતો, અને એ આનંદ જ મારા જીવનની અંતિમ ઈચ્છા રહેશે.

Shayartalk

Sad gujarati shayari

મિત્રો જો તમને અહી સુધી અમારા વિચારો પસંદ આવ્યા છે તો તમે અમારા ગુજરાતી શાયરી ફોટો પર અમારા વિચાર એક વાર જોવો.

મન ની લાગ્યું ક્યારેય પણ તારા વગર
એ સુની શેરીઓમાં નામ ગુંજ્યું તારું દરેક જગ્યાએ
યાદ તારી મારા આ દિલ માં એવી રીતે વસી ગઈ છે કે
સમય બદલાઈ ગયો પણ આ પ્રેમ નહિ

Shayartalk

sad status in gujarati

sad-status-in-gujarati

હું તો પ્રેમ ના દરવાજા પાસે બેઠો હતો
પણ તું તો મારી આંખો માં આવી ગઈ
શું ખબર હતી મને કે
હું જે નસીબ તારી સાથે હિવાનો વિચારી રહ્યો હતો
એ નસીબ કોઈ દિવસ મારો હતો જ નહિ

Shayartalk

પ્રેમના દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા
એક વાર જો ટુટી ગયું તો પાછું જોડાશે નહિ

Shayartalk

sad-status-in-gujarati

નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં
બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું
તું હસવા માંગે છે ને
તો લેં બરબાદ થઈ જાવ હું

Shayartalk

sad status in gujarati

sad-status-in-gujarati

પ્રેમ પણ એ ચા જેવું જ થઈ ગયું છે
ત્યાં સુધી જ સારું લાગ્યું જ્યાં સુધી ગરમ હતી

Shayartalk

જીવન જીવવા માટે એક કારણ જ બોવ છે
કોઈ ની સાથે પ્રેમ થઈ જાય ને બસ એ જ સજા બોવ છે

Shayartalk

sad status in gujarati

sad-status-in-gujarati

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી
એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને
મારા ઘરે આવી ગયો હતો

Shayartalk

હું તો પ્રેમના દરવાજા પાસે એની વાટ જોઇને બેઠો હતો
પણ એ તો મારી આંખોમાં આવી ગયા
શું ખબર હતું મને કે
જે નસીબ મારા પ્રેમનું મે એમની સાથેનું વિચારી રહ્યો હતો
એ નસીબ ક્યારે પણ મારું હતું જ નહી

Shayartalk

હવે તો તારા પડછાયા થી પણ તકલીફ થાય છે
લહેર જો આવે પાછી ક્યારે આ પ્રેમની
તો આંખોમાંથી ચોમાસા વગર વરસાદ આવી જાય છે

Shayartalk

તારી સાથે વિતાવેલા પળ પાછા જીવવા માંગુ છું
તને યાદ કરીને એક વાર રડવા માંગુ છું
તારા આપેલા એ દર્દ માં હું પાછું તડપવા માંગુ છું
બસ તારાથી અલગ નહિ થવા માંગુ છું

Shayartalk

sad status in gujarati

તને વિચારવામાં પણ પ્રેમ છે
તને યાદ કરવામાં પણ પ્રેમ છે
તારા આપેલા એ દર્દ માં પણ પ્રેમ છે
ફકત આ નસીબ માં જ પ્રેમ નથી

Shayartalk

ફૂલો નાં પાંખડી જેવું હતું મારું આ પ્રેમ
ખબર તો હતી જ કે કોઈ ને કોઈ તો આ પાંખડીઓને તોડશે જ
પણ એ ની ખબર હતું કે એ પણ તારા હાથેથી જ થશે

Shayartalk

તારા આ પ્રેમ માં હું કંઈ શીખ્યો કે નહિ
ઇ તો નથી ખબર મને
હા પણ બીજાઓથી પોતાના આ દર્દ ને છુપાવતા ચોક્કસ શીખી ગયો છું

Shayartalk

તારા પ્રેમમાં દર્દ સહેવાનું શીખ્યું
પોતાના પર નિયંત્રણ કરવાનું શીખ્યું
નથી શીખ્યું તો એ છે ફકત
તારા પ્રેમ ને કંઈ રીતે પામવું

Shayartalk

Gujarati status sad

કેમ આ પળ વારંવાર આવી જાય છે
જ્યારે જ્યારે તને મળવાનો પ્રત્યન કરું છું
તો આંસુઓથી મારી મુલાકાત થઈ જાય છે

Shayartalk

તારા વગર ક્યારે જીવી નહિ શકીએ
અને જો જીવવાની વાત કરશો
તો એમ જ મરી જશું
તારી દરેક ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું
અને જો નાં કરી શકીએ તો
હું જ એક ઈચ્છા બની જઈશ

Shayartalk

એ ખુદા તું લાગે તો મને બદલી દે
મારા શ્વાસોને મારાથી દૂર કરી દે
પણ મારા પ્રેમને ની બદલવા દે
એ જેવું છે એને એવું જ રેવા દે
જેવું રીતે મે એને પ્રેમ કર્યું હતું

Shayartalk

 તો મિત્રો હુ આશા કરૂ છુ કે તમને અમારો આ sad status in gujarati પરના વિચારો ગમ્યા હશે.અને જતા જતા એક વાત કેહવા માંગુ છુ કે પ્રેમ કરવો એ કોઇ ગુનો નથી કે કોઇ પાપ નથી આ તો બસ એક એવો અહેસાસ છે જે બસ ચેનથી માનવામા આવે છે પણ કેટલાક લોકો આનો ફાયદો લઈને બિજા ના હદય ને દુખ પોહચાડે છે અને એવા લોકોના લિધે જ પ્રેમ જેવા પુણ્ય સમ્બધો પર લોકો ગમે એવિ ટીકા કરે છે.

  એટલે હુ તમને બસ એટલુ જ કેહવા માંગુ છુ કે કોઈ બિજાએ પ્રેમમા દગો ખાધેલો હોઈ તો તમે એના પરથી એમ ના વિચારો કે તમને પણ દગો મળ્શે. બસ એટલે તમે આ sad status in gujarati પરથી તમેં અમારા વિચારોને અનુભવો અને એની આણંદ માનો.

ધન્યવાદ.

Spread the love

Leave a Comment