zindagi suvichar in gujarati | ગુજરાતી સુવિચાર

Zindagi suvichar in gujarati

  મિત્રો આજના આર્ટિકલ માં હું તમને zindagi suvichar in gujarati પર મારા વિચાર કેહવા માંગુ છું અને તેની સાથે સાથે ગુજરાતી સુવિચાર sms વિશે પણ થોડાક અમથા મારા વિચાર કહીશ.જો તમને આ zindagi suvichar in gujarati ગમે તો તમે અમને પ્રોતસાહન આપતા રહેજો જેથી અમને ખબર પડે કે અમારા વિચાર તમારા જીવન માટે કેટલા મૂલ્યવાન છે.

ના ચેહરો જુવે છે
ના હૈયું જુવે છે
મતલબના સંબંધો તો બસ બેંકમાં પૈસા જુવે છે

Shayartalk

zindagi-suvichar-in-gujarati

સાથે સુવા માટે કોઈ જાત કોઈ ધર્મ નથી પૂછતા
અને વાત જો intercaste marriage ની આવે તો લોકો હોબાળો કરી નાખે છે

Shayartalk

ખબર નહિ આટલા અભદ્ર વિચાર ને સમાજમાં કેમ સ્વીકારવામાં આવે છે
જ્યાં ૫ દિવસની કમજોરીને લીધે સ્ત્રીને અછૂત ગણવામાં આવે છે

Shayartalk

કેટલી અજીબ અને અભદ્ર વિચારસરણી છે આપણી,
જ્યાં આપણું ભવિષ્ય આપણી જાતિ નક્કી કરે છે, ના કે આપણી પોતાની આવડત.

Shayartalk

zindagi suvichar in gujarati

zindagi-suvichar-in-gujarati

આમ તો દરેક તસ્વીર ખુદમાં કોઈ ખાસ યાદોને છુપાવે છે
પણ ખબર વિના જે તસ્વીર લેવાય ને
એને જ જોઈને આપણને સૌથી વધુ મજા આવે છે

Shayartalk

zindagi-suvichar-in-gujarati

લોકો ની અક્કલ ફક્ત બિસ્તરમાં જ સડી જાય છે
આથી જ દુનિયાને મીરાનો પ્રેમ ક્યાં સમજાય છે

Shayartalk

જીવનનો પર્યાય છે અધૂરું રહેવું, જો સઘળું મળી જાય આજે, તો કાલ શેની માટે જીવીશું?

Shayartalk

zindagi-suvichar-in-gujarati

બસ આજ વાતની તકલીફ છે સાહેબ કે લોકો સારા દેખાવાનો પ્રયત્ન કરે છે, સારા બનવાનો નહી.

Shayartalk

latest Suvichar Gujarati

જૉ તમને અહીંયા સુધી આ સુવિચાર ગમ્યા હોય તો તમે એક વાર આ Gujarati Suvichar પણ જોજો. હું આશા કરું કે તમને આ પણ ગમશે.

zindagi-suvichar-in-gujarati

જે વીતી ગયા છે આ રસ્તે થી એની રાહ કેમ જોવાની
વાત જો ફક્ત મતલબની છે, તો પછી વાત જ શું કરવાની

Shayartalk

zindagi-suvichar-in-gujarati

આ રમત નથી તો શું છે સાહેબ કે આ જીવન પામવા માટે એક વાર માતા ના ગર્ભથી આવું પડે છે અને છેલ્લે સ્મશાનની ધૂળમાં ભળી જવું પડે છે

Shayartalk

કર્તવ્ય અને કાયા બેઉથી પ્રેમ હોવો જરૂરી છે, કેમ કે કોઈ એક સહારે આ જીવન નથી વિતાવી શકાતું

Shayartalk

Zindagi suvichar in Gujarati

  જો તમને અહી સુધી અમારા આ zindagi suvichar in gujarati ગમ્યા હોય તો તમે અમારા બીજા ગુજરાતી શાયરી પર અમારા વિચાર એક વાર જોવો હું આશા કરું છું કે તમને એ પણ ગમશે

બજાર હોય કે જીવન સાહેબ પેલી નજરમાં તો લોકો સારા જ દેખાવાનો પ્રયત્ન કરે છે. 

Shayartalk

zindagi-suvichar-in-gujarati

અરીસામાં જોઈને ચેહરો કોને બતાડે છે
પ્રેમ હોત શરીરથી તો અંતે શરીરને કેમ બાળે છે

Shayartalk

Good Thoughts In Gujarati About Life

અહી હું તમને થોડા સમાજ ને લગતા ગુજરાતી સુવિચાર વિશે થોડું ઘણું કહીશ અને હું એની પણ આશા રાખું છું કે તમને અમારા આ gujarati ma suvichar જે અમે સમાજ માં ચાલતી પરિસ્થિતિ પર થોડા લખ્યા છે તમને એમાં થોડી ખાતરી લાગે તો અમને કહેવા વિનંતી.

અપિવત્ર તો લોકોના વિચારો હોય છે, બાકી
પ્રેમ તો હરરોજ, હર પળ ને હમેંશ માટે પવિત્ર જ હોય છે

Shayartalk

ખબર નહિ કઈ રીતે લોકોથી આવી મૂર્ખામી થઈ જાય છે
પ્રેમમાં ના મળી નથી ને તરત મરવા નીકળી જાય છે

Shayartalk

શાં માટે લોકોને અહીં પોતાનું ભવિષ્ય બનાવા કરતા બીજાની વાતો બનાવવામાં વધારે મજા આવે છે

Shayartalk

Gujarati Suvichar for Students

અજીબ વિચારોથી આ વિશ્વ ઘેરાઈ ગયું છે
શરાબખાનામાં ભીડ ઓછી જ નાતી થતી, જ્યારે પુસ્તકની વસ્તીમાં લોકો પગ સુદ્ધાં નથી મૂકતા.

Shayartalk

ચેહરા પર માં એ એક કાજલનો ચાંદલો શું કરી દિધો, પછી શું હવે તૈયાર થવા માટે અરીસામાં કોણ જુવે છે?

Shayartalk

zindagi-suvichar-in-gujarati

રંગીન દીવાલો પણ સુની લાગે છે સાહેબ જ્યારે એના પર આપણા ચાહતા વહલાઓની તસ્વીર ના હોય.

Shayartalk

Suvichar In Gujarati text

ભરેલા ખિસ્સામાં બીજું કંઈ નઈ મુકાય
ખિસ્સા ભર્યા પછી એને ખાલી તો કરો
આખી જવાની લૂંટી છે દૌલત પરસેવામાં,
બસ હવે Ac માં બેસીને ચૌકિદરી કરો

Shayartalk

zindagi-suvichar-in-gujarati

ફક્ત માં - બાપ જ પ્રેમથી કોળિયો ખવડાવે છે સાહેબ બાકી લોકો તો હોઠે આવેલું પણ ઝુંટવી જાય છે

Shayartalk

Sambandh Suvichar Gujarati

એટલા પણ મતલબી ના થઈ જતાં સાહેબ કે તમારી ચિતાને દાગ આપવા પણ કોઈ ના આવે

Shayartalk

દરેક માણસ શીખવા પ્રેરાય છે
દરેક માણસ ક્યાંક ને ક્યાંક વેચાય છે
એક પળ જીવવા માટે, દરેક પળ મોતની ઠોકર ખાય છે
કેમ મોતથી ડરે છે, કેમ રિબાઇને જીવે છે
કાલ શું થશે એ વિચારમાં આજનો શ્વાસ એ ભરે છે
આ જિંદગી, આ જિંદગી
આ જિંદગી છે કે છે બંદગી.

Shayartalk

પંખી હોય કે સપના સાહેબ, એ ખુલ્લા અને આઝાદ જ સારા લાગે. બાકી પીંજરામાં રહેવાવાળા તો મોતને જ ભેઠે છે

Shayartalk

Sambandh Quotes In Gujarati

ઓળખતો નહીં હોય એ મિત્ર બરાબર મને
એટલે જ તો મને આજે એ નામથી બોલાવી રહ્યો છે

Shayartalk

જખમ એટલા ઊંડા ન હતા અમારi, આ તો ફક્ત કોઈ નજીકનાં જ હાથ ખૂનથી રંગાયેલા હતા એટલે.

Shayartalk

કાળી ગાડી જોરદાર, કાળા કપડાં જોરદાર પણ વાત જ્યારે ચેહરાના રંગની આવે તો કાળા રંગને બુરી નજરથી જોવામાં આવે છે.

Shayartalk

zindagi suvichar in gujarati

એવા પ્રેમના સંબધો પર હમેશા સવાલો ઊભા થાય છે
જેમાં બે પ્રેમીઓ ને પોતાના માતા પિતાને છોડીને એમનું પોતાનું ઘર વસાવાનું મન થાય છે

Shayartalk

આ શિયાળાની ઋતુ માં કોઈનું શું ભલું કરવું જોઈયે
બસ એક ગરમ કપડાં એની આપો અને એની ઊંઘ આરામથી પૂરી થવી જોઈએ

Shayartalk

એકદમ વિચિત્ર અને નક્કામા જેવા તો નિયમો જે આપણા અહી
જ્યાં તમારા જીવનની પ્રતિભાની ઓળખ તમારી કાર્યક્ષમતા ને આધારે નહિ પરંતુ તમારી જાત ના લીધે લેવામાં આવે છે

Shayartalk

કેમ આપણે એમનો સાથ છોડી દઈએ છે જે આપણા સૌથી નજીકના હોય છે
અવિશ્વાસુઓના વિશ્વાસ નહિ પરંતુ એમનો દેખાવ જ સારો હોય છે
એમ તો આપણે ક્યાએ ધ્યાન નહિ આપતા
પણ આ મુશ્કેલીમાં આપણને દિલાસો આપવાવાળા
પહેલા એજ પોતે એ મુશ્કેલીમાં ફસાયેલા હોય છે

Shayartalk

જો તમને અમારો આ zindagi suvichar in gujarati પર પ્રયાસ ગમ્યો હશે અને જો તમને અમારા આ ગુજરાતી સુવિચાર થી કંઈ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો એટલે અમે એના પર સમાધાન લાવશું
આભાર.

Spread the love

Leave a Comment